દર વર્ષે ખેલ મહાકુંભમાં જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ખોખો અને કબડ્ડીમાં વિજેતા બનતાં જ હોય છે.
આ વર્ષે પણ જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અંડર 14 ખો-ખોની રમતમાં ભાઈઓની ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે બહેનોની ટીમે રનર્સઅપમાં સ્થાન મેળવ્યું છે.
શાળા પરિવારને તાલુકાનાં તમામ શિક્ષકો વતી શિક્ષક સંધ હાર્દિક અભિનંદન પાઠવે છે.
0 Comments