જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ જિલ્લા લેવલે ખેલ મહાકુંભમાં ઝળક્યા. 07-05-2022

 













દર વર્ષે  ખેલ મહાકુંભમાં જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ખોખો અને કબડ્ડીમાં વિજેતા બનતાં જ હોય છે. 

      આ વર્ષે પણ જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અંડર 14 ખો-ખોની રમતમાં ભાઈઓની ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે બહેનોની ટીમે રનર્સઅપમાં સ્થાન મેળવ્યું છે. 

 શાળા પરિવારને તાલુકાનાં તમામ શિક્ષકો વતી શિક્ષક સંધ હાર્દિક અભિનંદન પાઠવે છે. 











 

Post a Comment

0 Comments