ખેરગામ જામનપાડા પ્રાથમિક શાળામાં પ્રિ વોકેશનલ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ બંગડી બનાવવામાં આવી.
ખેરગામ જામનપાડા પ્રાથમિક શાળામાં પ્રિ વોકેશનલ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ બંગડી બનાવવામાં આવી હતી.જામનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેને બેગલેશ પ્રવૃત્તિ અંતર્ગત તૂટેલી બંગડીઓમાંથી સુંદર મજાની રંગબેરંગી બંગડી બનાવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
બંગડીઓ તૂટી જતાં તેને ફેંકી દેવામાં આવે છે જ્યારે જામનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેને તેને વેસ્ટમાંથી બેસ્ટ બંગડી બનાવી હતી.
0 Comments